તાજેતરની નવી મુકાયેલ માહિતિ


ધોરણ 1 થી 8 ના અપડેટ મૂલ્યાંકન પત્રકો 

એક્સેલ સીટ 2023-24


(ગુણવાળી અને ગ્રેડ વાળી માર્કશીટ તેમજ ધોરણ-૮ માટે શાળાત પ્રમાણપત્ર અને એક્સેલ ફોર્મ્યુલા સાથે નું પરિણામ પત્રક વગેરે વગેરે ફેસીલીટી સાથેના તમામ મૂલ્યાંકન પત્રકો ની એક્સેલ શીટ )......

ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો .... 

ખાસ નોંધ :- 

 મૂલ્યાંકન પત્રકોની ZIP કંપ્રેસ કરેલી ફાઇલના બદલે સીધી જ EXCEL ફાઇલ જ અપલોડ કરેલ છે 

STD  1 -- PRAGNA-2023-24.xlsb STD 1 -- PRAGNA-2023-24.xlsb
Size : 781.134 Kb
Type : xlsb
STD  2 -- PRAGNA-2023-24.xlsb STD 2 -- PRAGNA-2023-24.xlsb
Size : 815.649 Kb
Type : xlsb
STD-3 -- 2023-24.xlsb STD-3 -- 2023-24.xlsb
Size : 1352.005 Kb
Type : xlsb
STD-4 -- 2023-24.xlsb STD-4 -- 2023-24.xlsb
Size : 1532.401 Kb
Type : xlsb
STD-5 -- 2023-24.xlsb STD-5 -- 2023-24.xlsb
Size : 1526.913 Kb
Type : xlsb
STD-6 -- 2023-24.xlsb STD-6 -- 2023-24.xlsb
Size : 1490.433 Kb
Type : xlsb
STD-7 -- 2023-24.xlsb STD-7 -- 2023-24.xlsb
Size : 1518 Kb
Type : xlsb
STD-8 -- 2023-24.xlsb STD-8 -- 2023-24.xlsb
Size : 1891.863 Kb
Type : xlsb


ધોરણ 1-2 પ્રજ્ઞા અને ધોરણ 3-8 ના મૂલ્યાંકન પત્રકો 2023-24 એક્સેલ શીટ ઉપયોગ કરવા માટેની સૂચનાઓની PDF ડાઉનલોડ કરવા

 નીચેની લિન્ક પર ક્લીક કરો

SUCHNAO - PRAGNA 1-2   2023-24.pdf SUCHNAO - PRAGNA 1-2 2023-24.pdf
Size : 403.404 Kb
Type : pdf
SUCHNAO  STD  3-8    2023-24.pdf SUCHNAO STD 3-8 2023-24.pdf
Size : 904.999 Kb
Type : pdf

જરૂરી FONTS  ડાઉનલોડ કરવા

નીચેની લિન્ક પર ક્લીક કરો  

LA219115.TTF LA219115.TTF
Size : 40.148 Kb
Type : TTF
MON_GUJ.TTF MON_GUJ.TTF
Size : 57.965 Kb
Type : TTF
SCH FONT.ttf SCH FONT.ttf
Size : 44.57 Kb
Type : ttf
G_SARAL1.TTF G_SARAL1.TTF
Size : 60.973 Kb
Type : TTF


ધોરણ થી ના અપડેટ મૂલ્યાંકન પત્રકો 

એક્સેલ સીટ 2023-24.... 

 બાબતે કાઇ પૂછપરછ માટે  સંપર્ક કરો ................

          જગતિયા  રજનીકાંત એમ. 

આચાર્યશ્રી (HTAT)

વેલનાથ પે.સેંટર શાળા નં. 71


          9714646456 (વોટ્સ એપ નંબર)

આભાર. 

 


ઇન્કમટેક્સ ગણતરી પત્રક 
એક્સેલ સીટ 2023-24 
તેમજ  
10E ફોર્મ સાથેની ઇન્કમટેક્સ ગણતરી પત્રક
એક્સેલ સીટ 2023-24 
તેમજ
તમારી પગાર -કપાત અનુસાર INCOMETAX નો ક્યો વિકલ્પ 
ફાયદાકારક છે તે ચેક કરવા માટેની 
CALCULATER એક્સેલ શીટ-2023-24
(લીંક માટે થોડાક નીચે જશો )




વિકલ્પ-1 જૂનું કર માળખું  (OLD FORMAT)  &
વિકલ્પ-2  નવું કર માળખું  (NEW FORMAT)  

ઉપરોક્ત ઇન્કમટેક્સ ગણતરીની ફોર્મ્યુલા વાળી એક્સેલ સીટ  2023-24 

ડાઉનલોડ કરવા માટે નીચે યોગ્ય લીંક પર ક્લીક કરો .........આભાર


તમારી પગાર -કપાત અનુસાર
INCOMETAX નો ક્યો વિકલ્પ ફાયદાકારક છે 
તે ચેક કરવા માટેની 

CALCULATOR એક્સેલ શીટ 
ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો 

( માર્જીનલ રીલીફ અપડેટ કરવાની હોવાથી ઇન્કમટેક્સ કેલ્ક્યુલેટર અને વિકલ્પ બે નવું કરમાળખું ની એક્સેલ સીટ અપડેટ કરવાની હોવાથી આ અપડેટ મુકેલ છે ..... 

આ માર્જિનલ રીલીફ શું છે તે સમજીએ...... 

વિકલ્પ 2 નવું કર માળખું પસંદ કરનાર માટે 700000 ની ઇન્કમટેક્સ પાત્ર રકમ સુધી ઇન્કમટેક્સ  00 હોય છે  પરંતુ જો કોઈ કરદાતા ની ઇન્કમટેક્સપાત્ર રકમ 700000 ની ઉપર થોડી ઘણી પણ વધે એટલે કે દાખલા તરીકે 701000 થઈ તો માત્ર 1000 વધવાને લીધે તેમને ઇન્કમટેક્સ 25,100 ચૂકવવો પડે પરંતુ સરકારશ્રીએ આ બાબત ધ્યાને લઈ આવી નાનકડી રકમ વધવાને લીધે મોટો ટેક્સ ચૂકવવો પડે નહીં એટલા માટે માર્જીનલ રીલીફ આપવામાં આવી જેમાં ઉપરોક્ત ઉદાહરણ મુજબ 7,00,000 થી વધુ ની રકમ 1,000 કે નવા સ્લેબ મુજબ થતો ઇન્કમટેક્સ 25100 આ બંનેમાંથી જે ઓછું હોય તેટલો ટેક્સ ચૂકવવાનો....... ઉપરના ઉદાહરણમાં માર્જીનલ રીલીફ મળ્યા બાદ 1,000 ઇન્કમટેક્સ થાય એટલે કે રીલીફ 24,100 મળી . .... આવી રીતે આગળ વધતા જઈએ તો 7,27,777 સુધી માર્જીનલ રીલીફ મળે ત્યારબાદ માર્જિનલ રીલીફ 00 થઈ જવાથી ટેક્સ slab મુજબ જે ટેક્સ આવે એ જ ચૂકવવાનો રહે કોઈ રીલીફ મળે નહીં.... 

 

નીચે આપેલ ઇન્કમટેક્સ કેલ્ક્યુલેટર (update-3) અને વિકલ્પ ની ઇન્કમટેક્સ એક્સેલ સીટ (update-1) બંનેમાં ઉપરોક્ત માર્જીનલ રીલીફ અપડેટ કરી દીધેલ છે

ખાસ નોંધ :- 

જે લોકોની ઇન્કમટેક્સ પાત્ર રકમ એટલે કે ગ્રોસ ટોટલ પગાર માંથી 50,000 સ્ટાન્ડર્ડ અને દિવ્યાંગ માટે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ બાદ કર્યા પછી જે રકમ વધે તે રકમ જો 700000 થી ઓછી હશે તો ઇન્કમટેક્ષ 00 જ થશે પરંતુ આ ઇન્કમટેક્સ પાત્ર રકમ 700001 થી 7,27,776 તો ઉપરોક્ત ઉદાહરણ મુજબ માર્જીનલ રીલીફ મળવાપાત્ર થશે જે લોકોએ અગાઉ નીચેની કેલ્ક્યુલેટર એક્સેલ સીટ અને વિકલ્પ 2 ની એક્સેલ સીટ નો ઉપયોગ કર્યો હોય આ લોકો જો ઉપરોક્ત ઇન્કમટેક્સ પાત્ર રકમ ધરાવતા હોય તેમણે નીચેની બંને એક્સેલ સીટ કેલ્ક્યુલેટર એક્સેલ સીટ (update-1) અને વિકલ્પ ની એક્સેલ સીટ (update-1)ડાઉનલોડ કરી ફરીથી કેલ્ક્યુલેટર એક્સેલ સીટ (update-3)માં ડેટા ગ્રીન ખાનામાં નાખી ફરીથી ચેક  કરી લેવું કયો વિકલ્પ ફાયદાકારક છે અને એ મુજબ જો વિકલ્પ 2 ફાયદા કારક હોય તો વિકલ્પ 2 ની એક્સેલ સીટ (update-1) માં પણ ફરીથી ડીટેલ એન્ટર કરી ગણતરી કમ્પ્લીટ કરવી


      

 (1) વિકલ્પ-

   જુનું કર માળખુંની એક્સેલ શીટ 2023-24 ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો

001  I.T. 2023-24  V-1.....xls 001 I.T. 2023-24 V-1.....xls
Size : 264.5 Kb
Type : xls

     

(2) વિકલ્પ-2 

(Update-1   Dt:- 29-01-2024)

  નવું કર માળખુંની

 એક્સેલ શીટ 2023-24 ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો

002  I.T. 2023-24  V-2  (UPDATE 1).....xls 002 I.T. 2023-24 V-2 (UPDATE 1).....xls
Size : 235.5 Kb
Type : xls

(3વિકલ્પ-1 10E 

         10E  જુનું કર માળખુંની એક્સેલ શીટ 2023-24 

           ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો

001  I.T. 2023-24  V-1 ( 10E ).xlsx 001 I.T. 2023-24 V-1 ( 10E ).xlsx
Size : 178.876 Kb
Type : xlsx


ખાસ નોંધ: -  જો તમારી 80C ની કુલ કપાત 1,50,000 થી વધતી હોય તો તે વધારાની રકમ ( વધુ માં વધુ 50,000 ) CPF રકમમાંથી બાદ કરી જે જવાબ આવે એ DETAIL  નામની સીટમાંNPS મા એડ કરી દેવા CPF માં બાદ કરેલી રકમ ઇન્કમટેક્સ કેલ્ક્યુલેશન સીટમાં મૂકવી

 ઉપરોક્ત  ગણતરી પત્રક એક્સેલ શીટ ઉપયોગ કરવા માટેની સૂચનાઓની PDF ડાઉનલોડ કરવા

 નીચેની લિન્ક પર ક્લીક કરો

વિકલ્પ-1 & 2 એક્સેલ સીટ માટેની સૂચનાઓ ની PDF નીચેની લીંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરો
SUCHNAO-  2023-24.pdf SUCHNAO- 2023-24.pdf
Size : 433.668 Kb
Type : pdf
10E એક્સેલ સીટ માટેની સૂચનાઓની  PDF નીચેની લીંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરો
SUCHNAO- 10 E  2023-24.pdf SUCHNAO- 10 E 2023-24.pdf
Size : 607.325 Kb
Type : pdf

ઉપરોક્ત 3 પ્રકારની ઇન્કમટેક્સ ગણતરી પત્રક એક્સેલ શીટ  2023-24 ........

બાબતે કાઇ પૂછપરછ માટે  સંપર્ક કરો ................

          જગતિયા  રજનીકાંત એમ. 

આચાર્યશ્રી (HTAT)

વેલનાથ પે.સેંટર શાળા નં. 71


      9714646456 (વોટ્સ એપ નંબર)

આભાર. 

ખાસ નોંધ :- 

જો તમને ઉપરની માહિતી તેમજ ઇન્કમટેક્સ ગણતરી પત્રક એક્સેલ સીટ ઉપયોગી થઈ હોય તો આ પેજમાં સૌથી નીચે લાઈક આપશો

 આ રહી અમારી શાળા .............જુઓ નીચેનો નકશો

 

અમારી શાળાનુ સરનામુ

          વેલનાથપરા

મોરબી રોડ,રાજકોટ


 શાળા વિશે...... 

  • ઇંટરેક્ટીવ સ્માર્ટ ક્લાસ -8
  • કાર્યાલય ખંડ
  • કમ્પ્યુટર લેબોરેટરી
  • 10 વર્ગખંડ
  • કુમાર ક્ન્યા માટે રમત ગમ્મતના સાધનો
  • 525 થી વધુ વિધાર્થીઓની સંખ્યા
  • પીવાના પાણી માટે ફીલ્ટર
  • પીવાના પાણી માટે વોટર કુલર 


સ્ટાફગણ :-

જગતિયા રજનીકાંત એમ.    આચાર્ય



વાઘેલા હરેશભાઇ બી.        પ્રા.વિભાગ
પીડિયા હરેશકુમાર એમ.    પ્રા.વિભાગ  
ઠાણ નુરજહાંબેન એમ.      પ્રા.વિભાગ  
મકવાણા કૃતિકાબેન ડી   પ્રા.વિભાગ

રાઠોડ મયૂરભાઈ આર.   પ્રા.વિભાગ 
ચૌહાણ દિનેશભાઇ એન    પ્રા.વિભાગ 
રાઠોડ અંબિકાબેન જે.       પ્રા.વિભાગ
 સાગઠીયા મહેશ્વરીબેન એમ  પ્રા.વિ.
પટેલ ભાવિકાબેન કે.   પ્રા.વિભાગ

વાંક કલ્પેશભાઇ બી.     ઉચ્ચપ્રા.વિભાગ

છાંટબાર ભગવાનદાસ વી.
ઉચ્ચપ્રા.વિભાગ
પરમાર કાંતિભાઇ એચ.      ઉચ્ચપ્રા.વિભાગ
જોષી હરેશભાઇ બી.       ઉચ્ચપ્રા.વિભાગ

રોહડીયા મિતલબેન જે.

ઉચ્ચપ્રા.વિભાગ

ધામા પૂજાબેન એમ.
ઉચ્ચપ્રા.વિભાગ
 

આપને અહિ મુકેલી માહિતિ ગમી હોય તો નીચે લાઇક કરો.

Make a free website with Yola